કોસોવો ગણરાજ્ય
| |
---|---|
વિશ્વમાં કોસોવોનું સ્થાન | |
સ્થિતિ | આંશિક માન્યતા પ્રાપ્ત વિવાદિત
|
રાજધાની | પ્રિસ્ટિના 42°40′N 21°10′E / 42.667°N 21.167°E |
અધિકૃત ભાષાઓ |
|
માન્ય પ્રાદેશિક ભાષાઓ |
|
લોકોની ઓળખ |
|
સરકાર | એકાત્મક સંસદીય બંધારણીય ગણતંત્ર |
• રાષ્ટ્રપ્રમુખ | હાશિમ થાચિ |
• પ્રધાનમંત્રી | રામુશ હારદિનાજ |
• સંસદ સભાપતિ | કાદરી વેસેલિ |
સંસદ | સંસદ |
સ્થાપના | |
• કોસોવો વિલાયેત | ૧૮૭૭ |
• સ્વક્ષત્ર પ્રાંત | જાન્યુઆરી ૩૧ ૧૯૪૬ |
• કોસોવો ગણરાજ્ય | જુલાઇ ૨ ૧૯૯૦ |
• કુમાનોવો સંધિ | જુન ૯ ૧૯૯૯ |
• સંયુક્ત રાષ્ટ્રસંઘ વહિવટ | જુન ૧૦ ૧૯૯૯ |
• સ્વાતંત્ર્ય ઘોષણા | ફેબ્રુઆરી ૧૭ ૨૦૦૮ |
• આંતર્રાષ્ટ્રિય ચાલક મંડળ | સપ્ટેમ્બર ૧૦ ૨૦૧૨ |
• બ્રસેલ્સ સંધિ | એપ્રિલ ૧૯ ૨૦૧૩ |
વિસ્તાર | |
• કુલ | 10,908 km2 (4,212 sq mi) |
• જળ (%) | 1.0[૨] |
વસ્તી | |
• 2018 અંદાજીત | 1,958,080[૩] |
• ગીચતા | 159/km2 (411.8/sq mi) |
GDP (PPP) | 2019 અંદાજીત |
• કુલ | $22.154 billion[૪] |
• Per capita | $12,122[૪] |
GDP (nominal) | 2019 અંદાજીત |
• કુલ | $8.208 billion[૪] |
• Per capita | $4,491[૪] |
જીની (2016) | 26.5[૫] low |
માનવ વિકાસ દર (HDI) (2016) | 0.742[૬] high |
ચલણ | યૂરો (EUR) |
સમય વિસ્તાર | UTC+૧ (મધ્ય યૂરોપી સમય) |
• ઉનાળુ (DST) | UTC+૨ (મધ્ય યુરોપી ઉનાળું સમય) |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +૩૮૩ |
ISO 3166 કોડ | XK |
કોસોવો અધિકૃત નામે કોસોવો ગણરાજ્ય એ દક્ષિણ-પુર્વી યુરોપનું એક આંશિક માન્યતાપ્રાપ્ત રાષ્ટ્ર અને વિવાદિત પ્રદેશ છે.[૭][૮][૯][૧૦][૧૧]
કોસોવોનું નિર્ધારિત ક્ષેત્રફળ ૧૦,૯૦૮ ચોરસ કિલોમીટર છે, કોસોવો બાલ્કન્સ ક્ષેત્રના મધ્યમાં સર્વદિશાએ જમીનથી ઘેરાયેલું રાષ્ટ્ર છે જેની સિમાઓ મોન્ટેનીગ્રો, આલ્બેનિયા,સર્બિયા અને ઉત્તર મેસિડોનિયા સાથે જોડાયેલી છે. કોસોવો મિશ્ર ભૌગોલિક ભુપૃષ્ઠ ધરાવે છે.
it has been a highly disputed territory
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |