જોસેફ સ્ટાલિન (૧૮ ડિસેમ્બર ૧૮૭૮ - ૫ માર્ચ ૧૯૫૩) લેનિનના મૃત્યુ પછી સોવિયત યુનિયન (હવે, રશિયા)ના નેતા હતા.