માછીમાર | |
---|---|
નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતી માછીમારની એક પેટા જાતી | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Accipitriformes or Falconiformes |
Family: | Pandionidae Sclater & Salvin, 1873 |
Genus: | ''Pandion'' Savigny, 1809 |
Species: | ''P. haliaetus'' |
દ્વિનામી નામ | |
Pandion haliaetus (Linnaeus, 1758)
| |
‘માછીમાર’નો દુનિયામાં ફેલાવો દર્શાવતું ચિત્ર |
માછીમાર (અંગ્રેજી: Osprey, sea hawk, fish eagle, river hawk કે fish hawk), (Pandion haliaetus) એ મોટું, માછલીનો શિકાર કરતું, પક્ષી છે જે જળસ્રોતની આસપાસ વસવાટ કરે છે. આ પક્ષી 60 cm (24 in) કરતા વધુ લંબાઈ અને 180 cm (71 in) પાંખોનો વ્યાપ ધરાવે છે. તે ઉપરના ભાગે કથ્થઈ અને પેટ તથા માથાના ભાગે રાખોડી રંગ ધરાવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |