પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો | |
---|---|
સૂત્ર: "Deo Juvante" (Script error: The function "name_from_code" does not exist.) (અંગ્રેજી: "With God's Help") | |
રાજધાની | મોનૅકો 43°43′52″N 07°25′12″E / 43.73111°N 7.42000°ECoordinates: 43°43′52″N 07°25′12″E / 43.73111°N 7.42000°E |
સૌથી મોટું quarter | મોંટે કાર્લો |
અધિકૃત ભાષાઓ | ફ્રેંચ ભાષા[૧] |
પ્રચલિત ભાષાઓ |
|
વંશીય જૂથો |
|
ધર્મ | ૮૬.૦% ખ્રિસ્તી —૮૦.૯% રોમન કેથોલિક (અધિકૃત ધર્મ)[૨] —૫.૧% અન્ય ૧૧.૭% કોઇ ધર્મ નહી ૧.૭% યહુદી ૦.૬% અન્યો[૩] |
લોકોની ઓળખ | |
સરકાર | ઐક્ય આંશિક-બંધારણીય રાજાશાહી |
• રાજા | પ્રિન્સ આલ્બર્ટ બીજો |
• વડાપ્રધાન | પિયરી ડાર્ટઆઉટ |
સંસદ | રાષ્ટ્રીય કારોબારી |
સ્વતંત્ર | |
• રીપબ્લિક ઓફ જીઓના હેઠળ સ્વતંત્રતા | ૮ જાન્યુઆરી ૧૨૯૭ |
• ફ્રેંચ સામ્રાજ્યથી | ૧૭ મે ૧૮૧૪ |
• છઠ્ઠા જોડાણથી | ૧૭ જૂન ૧૮૧૪ |
• ફ્રેંચ-મોનેક્વસ સંધિ | ૨ ફેબ્રુઆરી ૧૮૬૧ |
• બંધારણ | ૫ જાન્યુઆરી ૧૯૧૧ |
વિસ્તાર | |
• કુલ | 2.02 km2 (0.78 sq mi) (૧૯૪મો) |
• જળ (%) | નગણ્ય[૪] |
વસ્તી | |
• ૨૦૧૯ અંદાજીત | ૩૮,૩૦૦[૫] (૧૯૦મો) |
• ૨૦૧૬ વસ્તી ગણતરી | 37,308[૬] |
• ગીચતા | 18,713/km2 (48,466.4/sq mi) (૧લો) |
GDP (PPP) | ૨૦૧૫ અંદાજીત |
• કુલ | $7.672 બિલિયન (૨૦૧૫ અંદાજીત)[૭] (૧૬૮મો) |
• Per capita | $115,700 (૨૦૧૫ અંદાજીત)[૭] (૩જો) |
GDP (nominal) | ૨૦૧૯ અંદાજીત |
• કુલ | $7.424 બિલિયન[૮] (૧૫૯મો) |
• Per capita | $190,513[૯] (2nd) |
ચલણ | યુરો (€) (EUR) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
• ઉનાળુ (DST) | UTC+2 (CEST) |
વાહન દિશા | right[૧૦] |
ટેલિફોન કોડ | +377 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .mc |
|
મોનૅકો (/ˈmɒnəkoʊ/ (listen); French pronunciation: ), જે અધિકૃત રીતે પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો (મોનૅકો રજવાડું) (French: Principauté de Monaco; Ligurian: Prinçipatu de Múnegu), તરીકે ઓળખાય છે, જે યુરોપમાં આવેલો સ્વતંત્ર દેશ છે. તે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં ફ્રાંસ સાથે સરહદ ધરાવે છે. મોનૅકો ૩૮,૬૮૨ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે,[૧૧] જેમાનાં ૯,૪૮૬ મૂળ મોનૅકો વાસીઓ છે.[૧૨] મોનૅકો વિશ્વનું સૌથી મોંઘું તેમજ ધનિક સ્થળ ગણાય છે. મોનૅકોની અધિકૃત ભાષા ફ્રેન્ચ ભાષા છે. વધુમાં મોટાભાગના લોકો મોનેક્વસ બોલી, ઇટાલિયન અને અંગ્રેજી ભાષાઓ સમજી શકે છે.