વિકિમીડિયા ફાઉન્ડેશન ટૂંકું નામ WMF સ્થાપના ૨૦ જૂન ૨૦૦૩ સેંટ પિટ્સબર્ગ, ફ્લોરિડા, યુ.એસ.એ. સ્થાપક જિમ્મી વેલ્સ [૧] [૨] પ્રકાર ૫૦૧(c)(૩), ચેરીટેબલ સંસ્થા ટેક્સ ક્રમ
20-0049703[૩] ધ્યેય મુક્ત, વિકિ-આધારીત ઇન્ટરનેટ પ્રકલ્પો સ્થાન સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુ.એસ.એ. લોસ એન્જેલસ, કેલિફોર્નિયા, યુ.એસ.એ. (નોંધણી એજન્ટ)[૪] આવરેલો વિસ્તાર
વિશ્વવ્યાપી ઉત્પાદનો મિડિયાવિકિ, વિકિપુસ્તક, વિકિડેટા, વિકિમીડિયા કોમન્સ, વિકિન્યૂઝ, વિકિપીડિયા, વિકિક્વોટ, વિકિસ્રોત , વિકિસ્પીસિસ, વિકિકોશ , વિકિવોયેજ આવક
US$ ૧૫૭ મિલિયન (૨૦૨૧, WMF અંદાજિત)[૫] ૧૨૭.૨ મિલિયન (૨૦૨૦)[૬] ખર્ચ US$ ૧૧૨.૫ મિલિયન (૨૦૨૦)૯૧.૪ મિલિયન (૨૦૧૯)[૬] નાણાં ભંડાર (૨૦૨૧) > US$ ૧૦૦ મિલિયન[૭] કર્મચારીઓ
> ૫૫૦ કર્મચારીઓ (૨ ઓક્ટોબર ૨૦૨૧ પ્રમાણે)[૮] વેબસાઇટ wikimediafoundation .org foundation .wikimedia .org
વિકિમીડિયા ફાઉન્ડેશનનું જૂનું કાર્યાલય, ૨૦૦૯
વિકિમીડિયા ફાઉન્ડેશન, ઇન્ક. (WMF , અથવા સરળ રીતે વિકિમીડિયા ) સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા , સંયુક્ત રાજ્ય અમેરિકામાં મુખ્ય મથક ધરાવતી એક નફારહિત સંસ્થા છે.[૯] વિકિમીડિયા વિકિપીડિયાના પ્રકલ્પોનું સંચાલન કરે છે.[૧૦] [૧૧] [૧૨] [૧૩]
તેની સ્થાપના જિમ્મી વેલ્સ વડે ૨૦૦૩માં વિકિપીડિયા અને તેના સહયોગી પ્રકલ્પોને મદદ કરવા માટે થઇ હતી.[૧] [૨] ૨૦૨૧ મુજબ, તેમાં ૫૫૦ કાર્યકરો અને તેની વાર્ષિક આવક US$૧૫૦ million છે.
સંદર્ભ
↑ ૧.૦ ૧.૧ Neate, Rupert (October 7, 2008). "Wikipedia founder Jimmy Wales goes bananas" . The Daily Telegraph . મૂળ સંગ્રહિત માંથી November 10, 2008 પર સંગ્રહિત. મેળવેલ October 25, 2009 . The encyclopedia's huge fan base became such a drain on Bomis's resources that Mr Wales, and co-founder Larry Sanger, thought of a radical new funding model – charity.
↑ ૨.૦ ૨.૧ Jimmy Wales (June 20, 2003). "Announcing Wikimedia Foundation" . mail:wikipedia-l . મૂળ સંગ્રહિત માંથી March 30, 2013 પર સંગ્રહિત. મેળવેલ November 26, 2012 .
↑ "2014 Return of Organization Exempt From Income Tax (form 990)" (PDF) . WMF (Public Inspection Copy). 11 May 2016. મૂળ સંગ્રહિત (PDF) માંથી September 14, 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 December 2016 .
↑ "Contact us - Wikimedia Foundation" . Wikimedia Foundation . મૂળ સંગ્રહિત માંથી June 25, 2017 પર સંગ્રહિત. મેળવેલ 8 June 2017 .
↑ "Difference between revisions of "Wikimedia Foundation Medium-term plan 2019/Annual Plan 2021-2022" - Meta" . meta.wikimedia.org .
↑ ૬.૦ ૬.૧ "Wikimedia Foundation, Inc, Financial Statements, June 30, 2019 and 2020" (PDF) . November 16, 2020. પૃષ્ઠ 3, 13. મેળવેલ April 16, 2021 .
↑ "Wikimedia Foundation reaches $100 million Endowment goal as Wikipedia celebrates 20 years of free knowledge" . September 22, 2021.
↑ "About Wikimedia Foundation" . wikimediafoundation.org . May 30, 2018.
↑ Jarice Hanson (2016). The Social Media Revolution: An Economic Encyclopedia of Friending, Following, Texting, and Connecting . ABC-CLIO. પૃષ્ઠ 375. ISBN 978-1-61069-768-2 .
↑ Jacobs, Julia (8 April 2019). "Wikipedia Isn't Officially a Social Network. But the Harassment Can Get Ugly" . The New York Times .
↑ Cohen, Noam (16 March 2021). "Wikipedia Is Finally Asking Big Tech to Pay Up" . Wired .
↑ Kolbe, Andreas (24 May 2021). "Wikipedia is swimming in money—why is it begging people to donate?" . The Daily Dot .
↑ Culliford, Elizabeth (2 February 2021). "Exclusive: Wikipedia launches new global rules to combat site abuses" . Reuters (અંગ્રેજીમાં).