૨૦૨૦ – થાઈ જાહેર આરોગ્ય મંત્રાલયે ચીનની બહાર કોવિડ-૧૯ના પ્રથમ કેસની પુષ્ટિ કરી.
૨૦૨૧ – અમેરિકાના નિવૃત્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક અઠવાડિયા પહેલા કેપિટોલમાં તોફાન બાદ બળવાને ઉશ્કેરવાના આરોપમાં બીજી વખત મહાભિયોગ ચલાવવામાં આવ્યો.
જન્મ
૧૯૨૦ – પ્રિયબાળા શાહ, ગુજરાતી લેખક, સંશોધક અને ભારતીય સંસ્કૃતિ અને કલાના તજજ્ઞ (અ. ૨૦૧૧)
૧૯૪૯ – રાકેશ શર્મા, ભારતીય કમાન્ડર, પાઇલટ અને અવકાશયાત્રી