૩૦ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
૧૯૦૫ – આલ્બર્ટ આઇન્સ્ટાઇને ‘ઓન ધ ઇલેક્ટ્રોડયનેમિક્સ ઓફ મુવિંગ બોડીઝ’ નામક લેખ પ્રકાશિત કર્યો, જેમાં તેમણે ‘વિશેષ સાપેક્ષતા’ (Special relativity)ની રજુઆત કરી.
૧૯૧૭ – દાદાભાઈ નવરોજી, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા અને ભારતના બિનસત્તાવાર રાજદૂત તરીકે જાણીતા ભારતીય રાજકીય નેતા, વેપારી, વિદ્વાન, લેખક અને બ્રિટિશ સાંસદ બનેલા પ્રથમ એશિયન (જ. ૧૮૨૫)
૨૦૦૭ – સાહેબસિંહ વર્મા (Sahib Singh Verma), ભારતીય રાજકારણી અને દિલ્હીના ભુતપૂર્વ મુખ્યમંત્રી (જ. ૧૯૪૩)